________________
હવે ધનની અનિત્યતાને દુઃખનું કારણ બતાવી તેનો ત્યાગ કરવા કહે છે –
બ્લોક
धनं न केषां निधनं गतं वै, दरिद्रिणः के धनिनो न द्रष्टाः । दुःखैकहेत्वत्र
धनेऽतितृष्णां, त्यक्त्वा सुखी स्यादिति में विचारः ॥
શ્રીમંત શું ના કદી રંક થાતા? દરિદ્ર શું ના ધનવંત થાત?--- તૃષ્ણા ખરું કારણ દુઃખ કેરું, તેને તજો સૌખ્ય મળે અનેરું.
Don't wealthy beings too one day witness, Destruction of all they were proud to possess? Aren't the poorest of poor seen to rise, To wealth that well-nigh touches the skies? Not wealth, but the thirst for wealth is really The cause of all the human misery. Shun this thirst, this excessive greed, And find yourself, from all miseries freed.