________________
અનુભવથી મોક્ષની સિદ્ધિ થાય છે તે કહે છે –
બ્લોક-3
सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते , सम्यग्गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो यस्तस्यैव सिद्धिर्न हि चापरस्य ।।
સાચી વિરક્તિ હૃદયે ધરે છે, ને તત્ત્વવેત્તા ગુરુને ભજે છે; સ્વાનુભવે નિશ્ચય જે કરે છે, એને જ સિદ્ધિ નિયમા વરે છે.
He, and he all alone, whose mind Has truly cast all attachments behind, Who has for a guide a verily true guru, (A knower of that which is really true), Whose iron resolve rests on experience Of that which is truly his own essence, Yes, he alone ultimately attains "Realization' and freedom from mundane existence.