________________
મનને વશ વર્તાવવું એ મોક્ષસાધન માટે જરૂરનું છે, પણ તે દુષ્કર છે –
બ્લોક-૨૪
त्रैलोक्यमेतद् बहुभिर्जितं यैमनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात् , तृणं त्रिलोकीविजयं वदन्ति ।।
સમર્થ જે હો જગ જીતવાને, અશક્ત છે તે મન જીતવાને; સાચો વિજેતા મનનો વિજેતા, નીચા ઠરે ત્યાં જગના વિજેતા.
Many a men, courageous and mighty, Who gained over all the three worlds a victory, Proved ultimately, absolutely unable To conquer their own minds - feeble, unstable; Thus conquest of the earth, heaven and hell, When compared to victory over one's 'self', . Is petty and inconsequential, alas! Like the conquest of a blade of grass.