________________
૯૦
હૃદયપ્રદીપ થવું પડશે અને આત્મહિતમાં ખામી આવશે; માટે મહાન યોદ્ધાની જેમ એકલા જ આત્મસાધનમાં તત્પર થઈ જવું.' એક નીતિવેત્તા કહે છે કે –
અનુભવીએ એકલા આનંદમાં રહેવું રે, ભજવા ભગવંતને, બીજું કાંઈ ન કહેવું રે. અનુભવીએ
આ કાવ્યનું રહસ્ય ખાસ મનન કરવા લાયક છે. Explanation - Aloofness is the key to genuine joy. Constant contemplation of one's absolute aloneness helps a man to cultivate true aloofness. This verse reminds one and all that whether in heaven or hell, each being has to face the consequences of his good or bad deeds himself. Besides, no one can cause the ultimate well-being of any other person. Thus, worldly togetherness can in no way be instrumental in bringing true bliss in one's life.
True ascetics who know this futility of worldly association, renounce it altogether.