________________
૧ ૧૭.
સામ્યશતક મોહતિમિર મનમેં જગે, યાકે ઉદય અછે; અંધકાર પરિણામ હે, શ્રુતકે નામેં તેહ. ૧૨ કરે મૂઢમતિ પુરુષકું, શ્રુત ભી મદ ભય રોષ;
ન્યું રોગીકે ખીર ધૃત, સનિપાતકો પોષ. ૧૩ ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતાપંક; લહરી ભાવ વૈરાગકી, તાકું ભજો નિઃશંક. ૧૪ રાગ ભુજંગમ વિષહરન, ધારો મંત્ર વિવેક; ભવવનમૂલ ઉચ્છેદકું, વિલસે યાકી ટેક. ૧૫ રવિ દૂજો તીજો નયન, અંતર ભાવ પ્રકાશ; કરો ધંધ સબ પરિહરી, એક વિવેક અભ્યાસ. ૧૬ પ્રશમ પુષ્પરાવર્તકે, બરષત હરષ વિશાલ; લેષ હુતાશ બુઝાઈએ, ચિંતાજાલ જ ટાલ. ૧૭ કિનકે વશ ભવવાસના, હોવે વેશ્યા ધૂત? મુનિ ભી જિનકે વશ ભયે, હાવભાવ અવધૂત. ૧૮ જબલો ભવની વાસના, જાગે મોહ નિદાન; તબલો રુચે ન લોકકું, નિર્મમ ભાવપ્રધાન. ૧૯ વિષમ તાપ ભગવાસના, ત્રિવિધ દોષકો જોર; પ્રકટે યાકી પ્રબળતા, ક્વાથ કષાયેં ઘોર. ૨૦ તાતે દુષ્ટ કષાયકે, છેદે હિત નિજ ચિત્ત; ? ધરો એહ શુભ ભાવના, સહજ ભાવમેં મિત્ત! ર૧ સિદ્ધ ઔષધિ ઇક ક્ષમા, તાકો કરો પ્રયોગ;
ન્યું મિટિ જાયે મોહઘર, વિષમ ક્રોધ જ્વર રોગ. ૨૨ ચેતનકું કોમલ લલિત, ચિદાનંદમય દેહ; સૂક ભૂક જુર જાત છે, ક્રોધ લૂકતે તેહ. ૨૩