SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સામ્યશતક श्रीमच्चंद्रकुलांबुजैकतरणेः षट्तर्क विद्याटवी, सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः । शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन - सिंहेन य नव्यं साम्यशतं तदस्तु सहृदामुज्जागरुकं हृदि । અર્થ – શ્રીમાન ચંદ્રકુળરૂપી કમળમાં સૂર્ય સમાન, છ તર્ક (દર્શન) વિદ્યારૂપી અરણ્યમાં સિંહ સમાન, અધ્યાત્મજ્ઞાનનું સેવન કરનારા ગુરુદેવશ્રી અભયદેવસૂરિના એક નાનકડા શિષ્ય વિજયસિંહે આ નવીન સામ્યશતક રચેલું છે. તે સહૃદય પુરુષોનાં હૃદયમાં બોધની જાગૃતિ આપનાર થાઓ.
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy