________________
જપ જ્યારે યોગ સાથે જોડાય ત્યારે મંત્ર બને છે. મંત્ર જ્યારે રટણ સાથે જોડાય છે ત્યારે તત્વ બને છે. તત્વ જ્યારે ચેતના સાથે જોડાય છે ત્યારે પ્રકૃતિ બને છે. પ્રકૃતિ જ્યારે પરમાત્મા સાથે જોડાય છે ત્યારે ધ્યાન બને છે. પહેલા પરમાત્માનું ધ્યાન થાય છે. પછી પરમાત્મા એકરૂપતા દ્વારા આત્મવૃતિમાં સંક્રમિત થઇ જાય છે. આ ધ્યાનની સુંદર પ્રક્રિયા માટે અહીં એક ચિત્ર આવેલુંછે.
રજુ
કરવામાં
પહેલા આને ખૂબ સારી રીતે સમજી લઇએ. લોગસ્સ સૂત્ર અંધકારમાં અજવાળું કરવાનું કામ કરે છે. એની ઉત્પતિ જ અંધિયારે તમે ઘોરે..! ની ગાથા થી યઇ છે. એના પરિણામ સ્વરૂપ એ અવતરિત થયું છે. લોક અંધકારનો અહીં અર્થ થાય છે અજ્ઞાનનો અંધકાર, અંતરમનનો અંધકાર. તાત્કાલિક જ અજવાળું જોઇએ. માત્ર સાત ગાયામાં આત્મજ્ઞાનની રમણતા, અખંડતા અને પરમજ્ઞાનીની એકાત્મકતાનાં સૂત્રનું નિમાર્ણ થયું. આત્મવૃતિ અંતે પરમાત્મવૃતિનું પરિણામ પ્રગટાવી આત્મામાં
[72]