________________
આ ચિત્રમાં પાછા ફરેલા વેવ્સ મગજનાં ડાબા-જમણા વિભાગમાં ફેલાતા
જાય છે. આ વિસ્તાર તરંગમય છે. બધા તરંગો લોકવાઇઝ ફરતા દેખાઇ રહ્યાં છે. કોઇ પણ તરંગ એન્ટીક્લોકવાઇઝ કે કાઉન્ટર ક્લોકવાઇઝ નહીં મળે. આ છે પરમાત્માનાં સ્મરણથી ઉદ્ભવેલ પરિણામ, પાછા ફરતી વખતે એ અનંતગણી શક્તિઓ લઇને આવે છે. આ પ્રભુનો આપણને મળેલો ઉપહાર.આ છે પરમાત્માનીરિટર્નગીફ્ટ.
ઉપરોક્ત સિસ્ટમ એ સમજાવે છે કે કેટલાયે પ્રકારનાં નામ હોય છે. એ નામની અનેક વ્યક્તિઓ હોઇ શકે છે. પણ આપણે જેને ઓળખીએ છે તેમનું નામ લેતાં જ
[29]