________________
સિસ્ટમમાં સંપૂર્ણ જગતનું ચિત્ર મળી શકતુ હોય તો આપણા મગજમાં શા માટે ન મળે? હવે આપણે એને ચિત્રો દ્વારા જોઇએ.
:::: sms
: -
-
...
-
કાર
*
*
*
સT 1 *
*
*
: -
#ાં
* .
:
.
:
', },
સ્ટ
IP,
::
/
AR
: !
-
??..:-:
:
શt
* * * TE:
ક
મ
જE
ક
#
છે
*1
આ ચિત્રમાં લોલક માંથી નિકળતા તરંગો પાછા વળે છે. કીર્તન દ્વારા ભાવોથી ઉત્પન્ન થયેલા વેબ દોરીઓની જેમ લટકતા દેખાડવામાં આવ્યાં છે. એ ભાવોનાં આદાન-પ્રદાનનું પ્રમાણ આપે છે. આપણી નિજચેતના સાથેના ઉર્જામય સંબંધની સાક્ષી બની રહે છે. આ ચૈતસિક સંબંધ છે. કેવળ ચેતન માંથી આ સંબંધ બંધાય છે. સમસ્ત લોકમાં , ચૌદરાજલોકમાં પરિભ્રમણની આ યોજના છે. ફોલ્યા વગરની શીંગનાં આકારમાં એ પાછી ફરી રહી છે. આ વેવ્સ ચારે તરફ ફરે છે. અને
જ્યાં સંબંધ રાખે છે ત્યાં જ સ્પર્શે છે. આને ટેલીપેયી સિસ્ટમ કહેવામાં આવે છે. ચારે ખૂણે દેખાતી ગ્રાફિક સિસ્ટમ ચારે દિશામાં પરિભ્રમણનો ઇશારો કરે છે. શરૂઆતમાં આ વેબ પરિભ્રમણ કરે છે પછી એ બે વિભાગોમાં વહેંચાઇ જાય છે. આવો હવે આને બીજા ચિત્રમાં જોઇએ.
[28]