________________
પ્રિય પાઠકો..!
તમે શું વિચારી રહ્યાં છો? કે કોણ હશે આ? જેણે મને આ બધું આપ્યું? ફકત મને જ..!આશ્ચર્ય નહીં પામો છોડો બધી જટ..! ચૂપચાપ ચાલ્યા આવો મારી સાથે.! ભૂલી જાવ સમગ્ર સંસાર ને કરો દર્શન ભાવોનું ભાવ થી સ્પર્શન, કરો ઓળખાણ તેમની ઓળખાણમાં છે આત્મ સ્વરૂપની જાણ..!
યાદ આવે છે એ દિવસ..!જો કે અતીત વ્યતીત થઇ જાય છે અને વિતેલો સમય પાછો કદી આવતો નથી, પણ વિતેલી યાદો આવી શકે છે ધ્યાનમાં અને || સ્મૃતિમાં. ધ્યાનની ધારણા અવધારણા બની શકે છે. મહાપુરુષોનાં પ્રથમ દર્શનની અનુભૂતિ કયારેય ઓજલ નથી થઇ શકતી.
આ છે આત્માર્થી ! ભવ્ય જીવો ના પરમાર્થી ! બની ને સ્વાર્થી ! છોડી ને બન્યા મોક્ષાર્થી!
એમનું નામ છે હષિમોહન!
લોગસ્સ છે એમનું આત્મસમ્મોહન લોગસ્સ સૂત્રમાં છે.....!
ગુરુ ગૌતમ નો આદેશ,ગુરુ મોહન નો સંદેશ. મળી ને બની ગયો ઉજ્જવલ ઉપદેશ.
-સી ડી દિશા
*
:
-
1