________________
ગયો પણ ત્યાં જ ગૌતમ સ્વામીએ પ્રેમથી કહ્યું ગભરાઇશ નહીં આ હું મંત્ર આપું છું એનું સ્મરણ કર. આ મંત્ર સ્મરણથી પ્રભુનો અનુગ્રહ પ્રસાદ પ્રાપ્ત થશે અને તારા અહંકાર અને તિરસ્કાર સમાપ્ત થઇ જશે. રાગદ્વેષથી આવવાળી, વિષમતાથી ઉભી થતી અવદશા આ પ્રસાદથી સમાપ્ત થઇ જશે. મંત્રનું એક સાથે ચાર વાર ઉચ્ચારણ કરીએ તે પહેલા ધ્યાનનું જે ચિત્ર આપની સમક્ષ રજુ કરવામાં આવ્યું છે તેને ધ્યાન પૂર્વક ચિત્તમાં ધારણ કરવું.
पसीयत
जिणवरा
Rા;
“પિયા જિલ્લા જે ઘણીવ" બિપાવરા વિશ્વવ્યા છે પરંતુ
[ 93 ]