________________
પંચાસ્તિકાય
यस्य हृदयेऽणुमात्रो वा परद्रव्ये विद्यते रागः । स न विजानाति समयं स्वकस्य सर्वागमधरोऽपि ॥ १६७ ॥ અર્થ : જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વે આગમના જાણકાર હાય તા પણ ‘સ્વસમય' નથી જાણતા એમ જાણવું.
વિવેચન : સાધુ હાય તે મરતાં સુધી સત્પુરુષની સેવા કરે, પણ લક્ષ ખીજો હાય તેા પુણ્ય બંધાય પણ મેક્ષ ન થાય. શ્રુતકેવલી હાય અને પરમાં વૃત્તિ ગઈ તા પ્રમાદ છે માટે “ સમય ગોયમ મા વમાણ ” એમ મહાવીર ગૌતમને કહે છે.
८०
धरिदु जस्स ण सक्कं चित्तुन्भामं विणा दु अप्पाणं । रोधो तस्स ण विज्झदि सुहासुहकदस्स कम्मस्स || १६८ ||
धत्तुं यस्य न शक्यश्चित्तोद्भ्रामं विना त्वात्मनं । रोधस्तस्य न विद्यते शुभाशुभकृतस्य कर्मणः || १६८।। વિવેચન : ચિત્તવિભ્રમના નિરોધ શુદ્ધ આત્મભાવ વિના થતા નથી. અને જેનું ચિત્ત વિક્ષેપ પામેલું છે તેને શુભાશુભ કર્મના નિરોધ નથી.
तम्हा णिog दिकामो सिंगो णिम्ममो य हविय पुणो । सिद्धे कुणदि भर्त्ति णिव्वाणं तेण पप्पादि ॥ १६९॥ तस्मान्निवृत्तिकामो निस्सङ्गो निर्ममत्वश्च भूत्वा पुनः । सिद्धेषु करोति भक्ति निर्वाणं तेन प्राप्नोति ॥ १६६॥
અર્થ : તે માટે સર્વ ઇચ્છાથી નિવર્તી નિઃસંગ અને નિર્મમત્વ થઈને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણુને
પ્રાપ્ત થાય.