SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પંચાસ્તિકાય - વિવેચન : એમ સંસારચક્રમાં વારંવાર જન્મમરણ કરત ફર્યા કરે છે. બધાય સંસારી જીવ અનાદિથી સંસારમાં છે. ભવિ જીવને સંસાર અનાદિસાંત અને અવિને અનાદિઅનંત સંસાર છે. मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि । विज्झदि तस्स सुहो वा असुहो वा होदि परिणामो॥१३१॥ मोहों रागो द्वेषश्चितप्रसादश्च यस्य भावे । विद्यते तस्य शुभो वा अशुभो वा भवति परिणामः ।।१३१॥ અર્થ : અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે. વિવેચન : શુભાશુભ ભાવનું કારણ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા છે.' सुहपरिणामो पुण्णं असुहो पावंति हदि जीवस्स । दोहं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो ॥१३२॥ शुभपरिणामः पुण्यमशुभः पापमिति भवति जीवस्य । द्वयोः पुद्गलमात्रो भावः. कर्मत्वं प्राप्तः ॥१३२॥ અર્થ : જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરિણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુદ્ગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે. વિવેચન : શુભભાવ શુભ પરમાણુ ગ્રહણ કરાવે છે અને અશુભભાવ અશુંભ પરમાણું ગ્રહણ કરાવે છે. जमा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं । . जीवेण सुहं दुक्खं तह्मा कम्माणि मुत्ताणि ॥१३३॥ ૫ PDF
SR No.007152
Book TitlePanchastikay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy