________________
૬૧
પંચાસ્તિકાય
एवमभिगम्य जीवमन्यैरपि पर्यायैर्बहुकैः । अभिगच्छत्वजीवं ज्ञानांतरितैर्लिङ्गः ॥१२३।।
વિવેચન : એમ બીજા પણ બહુ પર્યાયે વડે જીવને જાણીને હવે જ્ઞાનવિહીન ચિહ્નવડે અજીવને પણ જાણે.
आगासकालपुग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा । तेसि अचेदणतं भणिदं जीवस्स चेदणदा ॥१२४॥
સાશાસપુરાધર્મ ન સરિત ગીવાળા , .. तेषामचेतनत्वं . भणितं जीवस्य चेतनता ॥१२४॥
અર્થ આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ. અને જીવને સચૈતન્ય કહીએ છીએ.
વિવેચન જીવ સિવાય બીજાં બધાં દ્રવ્યો અજીવ છે. એ દ્રવ્યમાં જાણપણું નથી. “મને દુઃખ થાય છે એવું જડને ન થાય. सुहृदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरतं । जस्सण विज्झदि णिच्चं तं समणा विति अज्जीवं ॥१२५॥
सुखदुःखज्ञानं वा हितपरिकर्म चाहितभीरुत्वं । - यस्य न विद्यते नित्यं तं श्रमणां विंदंत्यजीवं ॥१२५॥ *, અર્થ : સુખદુઃખનું વેદન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ અજીવ' કહે છે.
વિવેચન કે જૈન છયે દ્રવ્યને સત્ માને છે. વેદાંત કહે છે કે એક આત્મા સત્ય બાકી જગત મિથ્યા છે.