________________
સર્વજ્ઞાય નમ: નમઃ સદ્ગુરુવે
पंचास्तिकायः इंदसदवं दियाणं तिहुअणहिदमधुरविसदवकाणं । अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं ॥१॥ इन्द्रशतवन्दितेभ्यस्त्रिभुवनहितमधुरविशदवाक्येभ्यः । अन्तातीतगुणेभ्यो नमो जिनेभ्यो जितभवेभ्यः ॥१॥
અર્થ : સે ઈંદ્રોએ વંદનિક, ત્રણ લેકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેના ગુણે છે, જેમણે સંસારને પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર
વિવેચન : પહેલાં સર્વને અને સદ્ગુરુને નમસ્કાર કરે છે. સદ્ગુરુના બંધથી ભિન્ન આત્મા મનાય છે. આ દેહથી હું ભિન્ન છું એમ સદ્ગુરુના બેધે મનાય છે. કર્મને લઈને બીજું બધું છે, કર્મને લઈને આત્મા ઢંકાય છે. એને છોડવા સદ્દગુરુને બેધ છે. એ ઉપકારને લઈને મથાળે સદ્દગુરુને નમસ્કાર કર્યા છે. આ સર્વજ્ઞને ઈન્દ્ર જેવા પણ નમસ્કાર કરે છે, તે પણ તેઓને માન ન થાય. તે સર્વજ્ઞને દેવે પણ નમસ્કાર કરે છે. જેના ઉપદેશથી બધાય જીવનું કલ્યાણ થાય, જેના વાક્યમાં કઈ પણ પ્રકારને દેષ નથી એવા અતિશયવાળી અરિહંત ભગવાનની વાણું છે. અનંત દોષે ટળી અનંત ગુણે પ્રગટ્યા છે. હવે એમને સંસાર નથી. એવા ભગવાનને નમસ્કાર. ભગવાનનાં વચને ત્રણે લોકને કલ્યાણકારી છે. કારણ કે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે કેઈ જીવેને હણવા