________________
પંચાસ્તિકાય
છે, જીવ પેાતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે. વિવેચન : જીવ પોતે જ રાગદ્વેષરૂપે પરિણમે છે અને તેથી જ કર્મ બંધાય છે.
૩૪
कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं । far तस्स फलं भुजदि अप्पा कम्मं च देदि फलं ||६३ ||
कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानं । - कथं तस्य फलं भुङ्क्ते आत्मा कर्म च ददाति फलं ॥ ६३ ॥ | અર્થ : કર્મે જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તે પછી તેનું ફળ કાણુ ભાગવે? અને તે ફળ કર્મ કેાને આપે ?
વિવેચન : કર્મ કર્મ કરે અને આત્મા ભાવ કરે તેા તેનું ફળ કાણુ ભાગવે ? શું સમજે જડ કર્મ કે ફળપરિણામી હૈાય ? ”
(6
ओगाढगाढणि चिदो पोग्गलकायेहि सव्वदो लोगो । सुमेहिं बादरेहिं य णंताणंतेहि विविहेहिं ॥६४॥ अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः । सूक्ष्मैर्बादिरैश्वानंतानंतैर्विविधैः ||६४ ||
અર્થ : સંપૂર્ણ લેાક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યાં છે. સૂક્ષ્મ અને માદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધાથી.
વિવેચન : આખા લેાક પરમાણુએથી ભરપૂર છે. अत्ता कुणदि सहावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णा गाहमवगाढा ||६५॥