________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
g૧
એ અર્થનું છે. ભગવાન આત્મા (હ, જી) બાળ ગોપાળ, દેહનાં મધ્યમાં પ્રભુ બિરાજે છે. ભગવાન સ્વરૂપે, ભગવત સ્વરૂપે જ છે. પર્યાયનું લક્ષ છોડી દે. સમજાણું કાંઈ? એ રીતે બધા આત્મા સાધર્મી છે, વિરોધી કોઈ નથી પ્રભુ... (બરાબર) એનો સ્વભાવ જ આવો છે, એમ જેણે જાણે એને બીજાનો સ્વભાવ જ એવો છે એને આત્મા જાણે છે. એને બેસે કેમ ? આ વિરોધ ચ્યો.
“સત્વેષ મૈત્રી ગુણેષુ પ્રમોદમ્ સર્ષ બધા આત્મા પ્રત્યે મૈત્રી છે. બધા આત્મા સાધર્મી છે આખું દ્રવ્ય તરીકે આહાહા.. સમજાણું કાંઈ? (જી). મિત્રને શત્રુ છે ક્યાં ?... સમજાણું કાંઈ?
જેવો એનો સ્વભાવ છે એ વીતરાગભાવે મિત્ર ને શત્રુના વિકલ્પ વિના એ ભાવે જણાય એવો છે (બરાબર) લાલચંદભાઈ. આહાહા... એ ચંદુભાઈ.
આંહી તો કહે છે, કે આત્મામાં જે પ્રભુત્વ છે ઈશ્વર શક્તિ પૂરણ ઈ પ્રભુત્વ શક્તિ છે, ઈશ્વરશક્તિ છે ને ભાઈ, આઠમી વિભુત્વ છે.
આઠમી વિભુત્વ શક્તિ છે. એમાંથી આ બે આંકડામાં આવે છે, શાંતિભાઈ આવ્યા છે કે નહીં. (જી પ્રભુ) પ્રભુ તો એમ કહે છે (જી) ખબર હશે ને.
આઠમી વિભુત્વ શક્તિ છે ને, જીવત્વ, ચિત્તિ, શિ, જ્ઞાન, વીર્ય, સુખ, પ્રભુત્વ ને વિભુત્વ. આઠમી. ઓલા આઠડા આવ્યા ને બે, એક્યાસી આવે છે ને ? ભાઈએ લખ્યું'તુ.
આંહી તો બીજું કહેવું છે મારે અત્યારે એ વિભુત્વ ને પ્રભુત્વ એ બે શક્તિ દરેક શક્તિમાં એનું રૂપ છે (બરાબર) શું કીધું ?
આનંદ શક્તિ છે એમાં પણ વિભુત્વ શક્તિનું રૂપ છે વિભુત્વ શક્તિ નથી. (જી) આહાહા... અને પ્રભુત્વ શક્તિ છે. ઈ પ્રભુત્વ શક્તિ નથી, પણ પ્રભુત્વ શક્તિનું એનામાં રૂપ છે (બરાબર) સમજાણું કાંઈ? (જી