________________
૪૬
સ્વતંત્રતાની પરાકાષ્ટા
અપૂર્વ આનંદ છે. સમજાય છે કાંઈ? (જી, પ્રભુ) પ્રત્યક્ષજ્ઞાન આગે પીછે નહીં. હવે કહે છે.
એવો જે અમૂર્ત અને જ્ઞાનમયી પ્રભુ, કોને પ્રતીતમાં આવે ને કોને જાણવામાં આવે ? (જી, પ્રભુ) આહાહા... સમજાય છે કાંઈ ? (જી, સાહેબ) આહાહા... આમ શાસ્ત્રથી સાંભળ્યું માટે તેને જાણ્યું એમ નથી એમ કહે છે (જી) આહાહા... શાસ્ત્રથી ધાર્યું કે આ અમૂર્ત છે ને આ પૂરણ કેવળ જ્ઞાનમયી છે, આ જ્ઞાનપૂરણ છે એમ ધાર્યું, એથી એણે જાણ્યું એમ નથી આહાહા... સ્વરૂપચંદભાઈ. ઝીણી વાતો છે આ, આહાહા...
દિવાળીનો દિવસ છે, પરમાત્મા મોક્ષ પધાર્યા છે પ્રભુ, આહાહા... જુઓ “સોદિ અનંત અનંત સમાધિ સુખમાં (જીહાં) મોક્ષ શું છે? અનાદિ સાંત, અનંત સમાધિ, શાંતિ, વીતરાગતા, અનંત આનંદ એનું નામ મોક્ષ છે. મોક્ષ તો નાસ્તિથી કહેવાય છે, ખરેખર, દુઃખનો નાશ એને મુક્તિ કહેવાય છે ને. પણ મુક્તિ તો અસ્તિ છે... પણ દુઃખનો નાશ એમ કરીને મુક્તિ થઈ ને. (બરાબર) સંસારનો અભાવ એ મુક્તિ, મુક્તિ કીધી, શેનાથી મુક્ત થયો? દુઃખથી, મુક્તિ થઈ અથવા અપૂર્ણ અવસ્થાથી આહાહા... (બરાબર) સમજાણું કાંઈ ? (જી, સાહેબ).
એ હવે કહે છે કે આવો જે મૂર્ત રહિત ભગવાન અને જ્ઞાનમયી જે લોકાલોકને જાણે એવો એનો જે સ્વભાવ, એવી એની શક્તિ, એવું એનું ધ્રુવપણું (બરાબર) એવા આત્માને જાણ. એમ શબ્દ છે ને, જુઓ
કુત્તિ વિદMI TI[ મ પરમાનંઃ સહારે.. એને નાખશે ભેગું એ પરમાનંદ સ્વભાવ હારે નાંખશે હવે.
મુત્તિ' છે ને મુક્તિ શબ્દ પડ્યો છે ને. મનસ્વ કહો કે જ્ઞાન કહો, મુણિ શબ્દ છે ને. નીચે છે “મનસ્વ' મનસ્વ ને સંસ્કૃતમાં મનસ્વ લીધું છે. સંસ્કૃતમાં ઓલું નથી લીધું, સમજાણું શું? મુણિ જે પાઠનો શબ્દ છે એ શબ્દાર્થમાં નથી લીધો. શબ્દાર્થમાં સંસ્કૃતનો શબ્દ લીધો