________________
30
સ્વતંત્રતાની પરાકાષ્ટા
બે મીંડા ચડાવ્યા. મીંડા સમજોને શૂન્ય સો પર બે શૂન્ય ચડાવી દસ હજાર એને કહ્યું કે દસ હજાર તારા બાપને મારા બાપે આપ્યાં છે. માટે લાવ તમે પૈસાવાળા હમણાં થયા છો. ઓલે જોયું કે સો રૂપિયા તો લાગે છે, પણ કબુલ કરીશ તો દસ હજાર માંગશે. સોએ નથી, ઓલાએ બે મીંડા ચડાવ્યા, આણે કાઢી નાખ્યાં અહાહા.... - એમ દેરાવાસીએ કીધું શ્વેતાંબરે (જીહાં) ભગવાનની માથે મુદ્રાને આને, આને, ચઢાવીને મીંડા માયગા. બે, સ્થાનકવાસીએ જોયુ, મૂર્તિ તો છે. શાસ્ત્રમાં, પણ જો કબુલ કરશું તો પાછું આ બધું માગે છે આ દસ હજાર, મૂર્તિ જ નથી, એકે કાઢી નાખીને, એકે ચઢાવી દીધાં જાઓ (જી પ્રભુ) શોભાલાલજી. અહાહા... એવો શુભભાવ હોય છે. એ ભૂમિકાને યોગ્ય એ વખતે એનું એ શુભના અસંખ્ય પ્રકાર છે. (જીહૉ) એ પ્રકારનો શુભ હોય ત્યારે એનું લક્ષ ન્યાં જાય છે. દયાના પ્રકારનો શુભ લક્ષ હોય ત્યારે પરને ન મારું એવો વિકલ્પ થાય છે. અસંખ્ય પ્રકારના સહજ શુભભાવ હોય છે. (બરાબર) સમજાણું કાંઈ? એનો ઈ કર્તા નથી. (બરાબર) અહાહા.... જ્ઞાની શુભભાવનો કર્તા નથી (જીહ) જેમ કેવળજ્ઞાની લોકાલોકના કર્તા નથી. (બરાબર) પણ લોકાલોક છે ખરાં. એમ સમકિતી શુભભાવનો કર્તા નથી, પણ શુભભાવ છે ખરો. જેમ લોકાલોક છે એમ શુભ છે એટલું બસ. (બરાબર) પર તરીકે છે. (જીહાં) અહાહા.. સમજાણું કાંઈ ? (બરાબર)
સમદષ્ટિ તો વ્યવહાર સે મુક્ત હૈ.” વ્યવહાર એની પર્યાયમાં નથી. (નથી, નથી બરાબર) ગજબ વાત છે ને, આહાહા (બરાબર) વ્યવહાર પરદ્રવ્યમાં ગણી નાખ્યો છે. (બરાબર) સમજાણું કાંઈ ? (બરાબર) આહીં કહે છે, સ્વપર શિષ્ય એવી પ્રતિમા એની એને વીતરાગ
સ્વરૂપ જાકે કાણું સમ નાહી એને પ્રતિમા કહી છે, કો... (જીહાં) દર્શનજ્ઞાન કરી નિર્મળ ચારિત્ર જીનકે પાઈ હૈ, ઐસે મુનિન કી ગુરુ શિષ્ય અપેક્ષા અપની ને પરકી ચાલતી બે ખુલાસો કર્યો (બરાબર).
ઉપર જે સ્વપર હતું ને... (બરાબર) નિગ્રંથ વીતરાગ મુદ્રા સ્વરૂપ (બરાબર) સો જિન મારગ વિશે પ્રતિમા હૈ. (બરાબર) વીતરાગ