________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
પ
ઓલા સાંજે આવ્યાને જરીક, આ ક્રિયાવર્તી શિખવ્યું છે ને સહુને. અગુરુલઘુ, એનો પર્યાય પરમાં જાય નહીં માટે. એમ કે.
છતાં એનો મૂળ સિદ્ધાંત તો એ છે કે જેવું હોવાપણું ભિન્ન હોય એને બીજું હોવાપણું કંઈ અડતું નથી, અડતું નથી માટે કર્તા નથી. આહાહા. સમજાણું કાંઈ? એટલે ત્રણ સત્તા ભિન્ન થઈ, એક આખી બીજી ચીજ ભિન્ન અને દ્રવ્ય ભિન્ન માટે પરનો કર્તા નહીં, એક સ્વભાવિક વસ્તુ ને એની નિર્મળ પર્યાય, એનાથી આસ્રવપર્યાય તદ્દન ભિન્ન પરદ્રવ્ય, ઉદયભાવ પરદ્રવ્ય, માટે પરદ્રવ્યનુ સ્વદ્રવ્ય એની નિર્મળ પર્યાય પણ પદ્રવ્યને કરે નહીં, આસવને કરે જ નહીં. સમજાણું કાંઈ? (યહીં વીતરાગકા ભેદજ્ઞાન હૈ) આ વાત છે.
એ વ્યવહારને જાણ્યા હુઆ પ્રયોજનવાન છે જે કીધું છે. એટલે કે એને જ્ઞાનની પર્યાય અલ્પ છે ને એને ઈ જાણે છે. એમાં દોષ સંબંધીનું જ્ઞાન દોષને લઈને નહીં, દોષ છે માટે નહીં. દોષ પરદ્રવ્ય છે. (બરાબર) એના જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પરને જાણવાનો પોતાનો પર્યાયનો એક અસ્તિત્ત્વ એક છે. બે અસ્તિત્ત્વ નથી, (જી પ્રભુ, બરાબર) પરનું જાણવું અને સ્વને જાણવું એવા બે ભાગ નથી. બે છે ઈ એકરૂપ છે. (બરાબર) અહાહા..... સમજાણું કાંઈ ? (બરાબર) એવા અસ્તિત્ત્વની પર્યાયમાં આસ્રવની પર્યાય, જાણવામાં આવે એમ જે કહ્યું હતું બારમાં (સ.સાર ૧૨ મી ગાથામાં) પણ એથી વિશેષ તો એમ આવ્યુ કે “જણાયો એવો, એ શેય, જ્ઞાનની પર્યાયમાં “જણાઈ જાય છે, જાણવું એમ નથી.” (બરાબર) એ જ્ઞાનચંદજી, જરી ઝીણું પડશે, પણ હવે સાંભળો તો ખરા.. અહાહા... એવી વાત છે. (બરાબર)
એક વિરોધ કર્યો તો હમણાં કે તમે જાણ્યા હુઆ કેમ લખ્યું આમાં કાંતિલાલ. કેમકે જણાય કે ભઈ, અમારે વધારે પસંદ છે. (અમારે કબુલ છે) કબુલ શું? ઈ એમ જ છે. એ તો ભાઈ ઓલા જયચંદ પંડિતે, જાણ્યા હુઆ પ્રયોજનવાન બારમી ગાથામાં કહ્યું હતું. એ એમ થાય એમ