________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
એથી શ્રીમદ્દે કહ્યું ને દિગંબરના તીવ્રવચનો, તીવ્રવચનો એના, સંતોના તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે કે આ શું કહેવા માંગે છે, અંદરથી,ઉક્યો'તો એવો શબ્દ છે ને શ્વેતાંબરની મોળાશને લઈને વિપરીતતા ને લઈને રસ ઠંડાતો ગયો. આ તો પોકાર છે તીવ્રવચનનો કે અતિ આસન ભવ્ય જીવને આ પરમભાવ સદા નિરંજનપણાને લીધે સદા નિરંજનપણે નિરંજનપણાને લીધે, એટલે નિરંજનપણે “ભાસ્યો” હોવાને લીધે, નિરંજનપણું છે. પણ “છે' એવું “ભાસ્યા વિના છે' એવું ક્યાંથી આવ્યું ? જ્ઞાનમાં “શેય” “ભાસ્યા વિના આ “છે' એવું આવ્યું કયાંથી ? આહાહા... - ગજબ ટીકા કરી છે ‘પદ્મપ્રભમલધારી દેવ’ છે મુનિ છે, આચાર્ય નથી. મુનિ તો તીર્થંકર થવાના એવું મનમાં આવ્યું છે. એવો ધ્વનિ લાગે છે તીર્થકર થવાના, તીર્થંકર થઈને મોક્ષ જશે. આહાહા.... ઈ બતાવ્યું તું નહીં. એક ફેર અંદર, સર્વજ્ઞની વાત આવી ત્યાં સર્વશપણું ન મૂક્યું ને તીર્થંકરપણું મૂક્યું, એ બતાવ્યું'તું, ભાઈ હિંમતભાઈ, સર્વજ્ઞની વ્યાખ્યા આવી છે જ્યાં, ત્યાં સર્વજ્ઞપણું ન મૂકતાં તીર્થકરને મૂક્યા છે. તીર્થકર આવા અત્યારે સર્વ ભાવવાળા છે. એના ધ્વનિના, મગજમાં એમ આવતું'તું કે આ તીર્થકર થવાના છે સમજાણું કાંઈ ? આહાહા. છે ને ક્યાંક જુઓ (૨ ૧૨ પાનું ? ૨ ૧૨ કળશ, ૨૫૯ પાનું) આવ્યું, જો... ઈ આવ્યું. જોયું. દ્રષ્ટિની વાત કરે છે, જે શુદ્ધદ્રષ્ટિવંત જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં, સન્ચારિત્રમાં.
સદા આત્મા ઊર્ધ્વ રહે છે દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે, તો એમ સિદ્ધ થયું કે રાગના નાશને લીધે અભિરામ એવાં જે ભવભયહર, સર્વજ્ઞ ન લીધા, પણ ભવભયહર ભાવિ તીર્થાધિનાથ, છે... નહીંતર સર્વજ્ઞને ત્યાં લેવા જોઈએ. ભાવિ સર્વજ્ઞ ન લીધા, પણ તીર્થાધિનાથ સર્વજ્ઞ લીધા છે, તે પોતાનો ધ્વનિ છે અંદરનો આહાહા.... છે...