________________
સમાધિ–સાધના
કર્યું છે. એ જ જોયું છે. કર વિચાર તે પામ. વિચાર વડે હૃષ્ટિ પલટાવી અંતરદૃષ્ટિ કરવાની જરૂર છે.
આ ચર્મચક્ષુ મૂકવી પડશે; ખાદ્યવૃષ્ટિ, પર્યાયવૃષ્ટિ મૂકવી પડશે. દિવ્યચક્ષુ જોઇએ. એક મણિયા સોને ભારે છે. તેમ મરણિયા થઈ જાય ત્યારે કામ થાય. સમિત વગર માક્ષ નથી. સમકિત સુલભ છે, સહેલું છે. સૃષ્ટિ ફેરવવી જ પડશે.
૭૮
જ્ઞાની પાસે જ દ્વિવ્યચક્ષુ છે. ખીજા બધા સંસારી જીવા ચર્મચક્ષુથી જુએ છે અને તેથી કર્મબંધન કરી રહ્યા છે. જ્ઞાનીને તેથી બધું સવળું છે. જ્ઞાનીના ગમ્મા અને જ્યમ નાખા તેમ સમ્મા. જ્ઞાની ગમે તેમ વર્તે છે છતાં મંધાતા નથી. તેમનું વર્તન માત્ર સવળું જ થાય છે. અજ્ઞાનીનું ખ વર્તન અવળું જ છે.
પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક વૃઢ શ્રદ્ધાથી ઉપાસના કરશે તે કલ્યાણ જ છે. એ આજ્ઞા તે ‘સહજાત્મસ્વરૂપ’ છે, અને એ જ આત્મા છે, એમ દૃઢ શ્રદ્ધા રાખવી. આ તે સાંભળ્યું છે, એમાં ખીજું નવું શું છે ? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખતાં આમાં કોઈ અલૌકિકતા રહી છે. એમ દૃઢ શ્રદ્ધાથી આરાધન કરવું.
મરણ તા સર્વને છે જ. દેહ ધર્યાં ત્યારથી જ મરણુ છે અને મરણુ સમયની વેદના પણ અસહ્ય હાય છે. ભલભલા ભાન ભૂલી જાય છે. તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી માટે અત્યારથી જ તેની તૈયારી કરી રાખવી કે સમાધિમરણ થાય. ‘મરણ અવસરે મને ખીજું કંઈ ન હેા, આ જ આજ્ઞા માન્ય હે ! હું કંઈ પણ જાણતા નથી,