________________
સમાધિ-સાધના
અંગ
સમકિત આપ્યો છે કે પ્રેમ
સપુરુષ ઉપર શ્રદ્ધા થાય, શાસ્ત્રના વાંચનથી તે શ્રદ્ધાને પિષણ મળે અને આત્મા ઓળખવાને જીવને તીવ્રતા જાગે ત્યારે સત્પરુષને બધે એવી શ્રદ્ધા થાય કે આ આત્માનું સ્વરૂપ છે. એટલે જ્ઞાનીને આત્માની શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા થાય તે સમ્યકત્વ છે. તેથી કરીને જ્ઞાની કહેવાય છે અને તેમને નિરાસવ કહ્યા છે.
દુઃખાદિ પ્રસંગે જેનાર તે હું છું. કર્મફળરૂપ દુઃખ તે શરીરમાં છે એમ ભેદજ્ઞાન સગુરુદ્વારા ન થયું તેથી અગિયાર અંગને અભ્યાસ નિષ્ફળ થયો. દુઃખાદિ વખતે દેખનાર જુદ રહે તે સમકિત છે. '
સદ્દગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં. બેસતાં–ઊઠતાં એક આત્મા જ જે. બેટ્ટો હોય તે બીજું જુએ. એવો દ્રઢ અભ્યાસ થઈ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઈ હાનિ કરતું નથી, મરવા આવે છે, પછી તેને કંઈ ફિકર નથી.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સિવાય મારું કેઈ નથી” આ જ્ઞાનીનું કહેવું માન્ય કરવાની પ્રતિજ્ઞા કર્તવ્ય છે. એ જ વારંવાર ચિતવવા ગ્ય છે.
આત્મા જેવા પ્રત્યે પ્રેમ, કાળજી રાખવી. પુરુષના બતાવ્યા વિના બને તેમ નથી. બોધની જરૂર છે પુરુષ પાસે અજબ ચમત્કારિક કળા છે ! કઈ વખતે આત્મા નથી? તેને વિચારવા યોગ્ય નથી. શૂરવીર થવાની જરૂર છે. એક મરણિયો સેને ભારે તેમ આત્માની સ્મૃતિ અનેક કર્મોને નાશ કરનાર છે. બંધ છે એ ગમ છે.