________________
સમાધિ-ઉપદેશ
(૧) “ઉપદેશામૃતમાંથી દેહ છૂટવા સંબંધી નિર્ભય રહેવું કર્તવ્ય છે. આત્મા અજર અમર શાશ્વત છે, જ્ઞાનદર્શનમય છે, દેહના સંગે હેવા છતાં દેહથી ભિન્ન છે. તેને શાતા અશાતા વેદનીય હોય તે પણ તે કિંચિત્ માત્ર દુઃખમય નથી. આત્મા છે, તે મારું સ્વરૂપ છે. તે જ્ઞાનીએ જોયું છે. દેહને લઈને વેદનીય છે, તે વેદનીયને કાળે ક્ષય થાય છે, ત્યાં તે વેદનીયને ક્ષય થયે. નાશ થયે મૃત્યુ મહત્સવ છે. કર્મને નાશ તે મૃત્યુ મહોત્સવ છે. હરખ શેક કરવા જેવું નથી; દ્રષ્ટા રહી જોયા કરે. શ્રદ્ધા માન્યતા છે તે જ. સદૂગુરુ, પ્રત્યક્ષ પુરુષ સહજાન્મસ્વરૂપ પરમગુરુ-જ્ઞાનદર્શનમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ ગુરુ છે જી.
નિર્ભય રહે, મૃત્યુ છે નહીં. કઈ પણ પ્રકારે ચિત્તમાં ખેદ હર્ષ-શોક નહીં લાવતાં, કઈ જાતને સંકલ્પ-વિકલ્પ નહીં લાવતાં, મનમાં હર્ષ ઉલ્લાસ લાવો. દુઃખને જાણ્યું તે જવાનું છે ત્યાં શોક નહીં કરે. મ્યાનથી તરવાર જુદી છે તેમ દેહથી આત્મા જ છે. દેહને લઈને વ્યાધિ-પીડા થાય છે, તે જવાને આવી છે.
આત્મા છે તે સદ્દગુરુએ યથાતથ્ય જાણે છે. જે તેમણે જાણે છે, તે માટે માન્ય છે, ભભવ તેની શ્રદ્ધા હ! તે અત્યારથી તેને માન્ય કરી, શ્રદ્ધા પ્રતીતિ, રુચિ, સહિત કેઈ સંતસમાગમગે જા તે માટે માન્ય છે. હવે મારે કેઈ ડર રાખવાને નથી. ઉદયકમેં મનાય છે,