________________
૩૨૦
સમાધિ-સાધના
બધિ સમાધિ મૃત્યુ મહત્સવ સાથી સાધક ભવ તરતા, રાજવચન જીવન આધારે ધન્યભાગ્ય કૃતકૃત્ય થતા. '
૨૬. મંગળ કળશ શ્રી રાજચંદ્ર કૃપાળુ ભજ મન પતિત પાવનકર વર, સમકિત નિર્મળ દઈ સુદર્શન ચક અરિબળ ક્ષયકરું, અજ્ઞાન અંધિત વૃષ્ટિ અંજિત તત્તરંજિત મતિક, સહજત્મશ્રી પ્રગટાવી રમણીય મુક્તિરામણી રતિધર ૧ ભવભીતિ ભંજન, દુઃખનિકંદન પાપમંજન શુચિકર, સહજાત્મમદ્મ, કર્મભગ્ન, મુક્તિલસૅ, શિવકર અમૃતવચન, શાંત ચિત્ત, ધ્યાનરક્ત, શમઘર, ચૈતન્ય વ્યક્ત, મહત્યક્ત, સિદ્ધિસક્ત સુખક. ૨ ભવવારિ તારી દુખનિવારી, મુક્તિનારી દાયક, અદ્દભુત શક્તિ આત્મવ્યક્તિ ભવવિરક્તિ વિધાયક; સર્વશાસન, ભવવિનાશન, શિવપ્રકાશન પથર, ભવિહિત વિધાન, યુગપ્રધાન, બેધિદાન ઘો વર. ૩ જળકમલવત્ નિર્લેપ કમેં આત્મધમે સ્થિતિધર, અશરીરીભાવે, નિજસ્વભાવે સ્મણ કરતા ગુરુવર, ભવતરણતારણ, દુઃખનિવારણ, શર્મકારણ જયકરું, જયવંત હે ! ત્રણ કાળ હે! આત્મસ્થયેગી ગણવ. ૪ બેલિ સમાધિ નિધાન અદ્ભુત વિશ્વશાંતિ સુખકર, તુજ ચરણ શરણે રમણ વારણ મરણ વ્યાધેિ ભયહર તન મન વચન આત્મા સમર્પણ ચરણકજ હે ભવહરે, સહજત્મરામી, દુખવિરામી, શાંતિધામી શિવક. ૫