________________
સમાધિ-સાધના
૧૧
શ્રી સદ્ગુરુ સ્તુતિ સદ્દગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ,
તાવૈ સદ્દગુરુ ચરણ, ઉપાસો તજી ગર્વ. સદ્ગુરુચરણે અશરણશરણું, ભ્રમ-આત પહર રવિ શશિકિરણું
જ્યવંત યુગલપદ જયકરણું, મમ સદ્ગુરુચરણ સદા શરણું ૧ પદ સકલ કુશલવલ્લી સમ ધ્યાવે, પુષ્કર સંવર્તમેઘ ભાવે;
સુરગે સમ પંચામૃત ઝરણું-મમ- ૨ પદ કલ્પકુંભ કામિતદાતા, ચિત્રાવલી ચિંતામણિ ખ્યાતા;
પદ સંજીવિની હરે જરમાણું–મમ૦ ૩ પદ મંગલ કમલા આવાસ, હરે દાસનાં આશ પાશ ત્રાસં;
ચંદન ચરણે ચિત્તવૃત્તિ ઠરણું-મમ- ૪ દુસ્તર ભવતરણ કાજ સાજ, પદસફરી જહાજ અથવા પાજે;
મહી મહીધરવત્ અભરાભરણું–મમ૦ ૫ સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા;
આશ્રિત શરણપન્ન ઉદ્ધરણું–મમ૦ ૬ શ્રીમદ્ સદ્દગુરુ પદ પુનિત, મુમુક્ષુ જનમન અમિત વિત્ત;
ગંગાજલવત્ મનમલહરણું-મમ- ૭ પદકમલ અમલમમદિલકમલ, સંસ્થાપિત રહે અખંડ અચલ;
રત્નત્રય હરે સર્વાવરણું-મમ- ૮ અનંત ચાવીશી જિન નમું, સિદ્ધ અનંતા કેડ, જે મુનિવર મુક્ત ગયા, વંદું બે કર જેડ.