________________
૨૭૪
સમાધિ-સાધના
કર્તા વિના નહિ કર્મ તે ફૂટસ્થ વસ્તુસ્થિતિ નહીં, પરિણામરૂપ કર્મોતણું કર્તા બને વસ્તુ સહી. ૨૧૧ અત્યંત નિજ શક્તિ પ્રકાશે, સ્વયં બાહ્ય રહે ખરે, નહિ અન્ય વસ્તુ અવર વસ્તુમાં પ્રવેશ અંતરે; છે સ્વભાવ નિશ્ચિત સર્વ વસ્તુ જ્ઞાની એમ ગણે યદિ, તે મેહી ચલિત સ્વભાવથી ગણી કેમ આકુળ ફ્લેશથી? ૨૧૨ જે એક વસ્તુ લેકમાં તે અન્યની છે ના કદા, તેથી ખરેખર વસ્તુ છે, તે વસ્તુ તે જ રહે સદા; નિશ્ચયે તેથી કઈ વસ્તુ અન્ય બાહ્ય ફરે છતાં, કરી શું શકે એ અન્યને બહુ બાહ્ય આળોટે છતાં. ૨૧૩ જે સ્વયં વસ્તુ પરિણમે કંઈ કરી શકે છે અન્યને, વ્યવહાર વૃષ્ટિથી કદાચિત લેકમાં ઈમ માનીએ; પણ નિશ્ચયે આ લેકમાં સંબંધમાત્ર જરા નથી, કંઈ અન્ય વસ્તુ સાથે બીજી અન્યને કંઈ પણ કદી. ૨૧૪ જે શુદ્ધ દ્રવ્ય નિરૂપણે મતિ સ્થાપી તત્વ અનુભવે, તે ના કદાપિ એક દ્રવ્ય અન્ય દ્રવ્ય ભળ્યું જુએ; આ જ્ઞાન જાણે મને તે ઉદય શુદ્ધ સ્વભાવને, પર દ્રવ્યસ્પશે ચિત્ત આકુળ તત્ત્વથી ચુત માં જને? ૨૧૫ આ શુદ્ધ ચેતનદ્રવ્ય નિજરસરૂપે પરિણમતું યદિ, પર દ્રવ્ય કેઈ તે સ્વભાવે શું પરિણમતું કદી ? શું થાય જ્ઞાન સ્વભાવ પરને? એક જે આત્માત, કદી અન્ય દ્રામાં મળે ના જ્ઞાનગુણ આત્મા ગણે; જમ્ના કરે ઉજજવળ ભૂમિને, ભૂ ન સ્નાની બને, ત્યમ જ્ઞાન જાણે મને, પણ શેય જ્ઞાનનું ના બને. ૨૧૬