________________
૨૫૮
પણ કર્યું ઉયે અવશતાથી પરિણમે જ્ઞાન વિશુદ્ધ ભાવે જે માત્ર અવલંબે ક્રિયા, પણ જ્ઞાન કંઈ જાણે નહીં, ત્યમ જ્ઞાનની વાતા કરે, પણ મંદ ઘમે રહી; સ્વચ્છંદને પ્રમાદ્દવશ જે શુષ્કજ્ઞાને વર્તતા, એકાંત નય અવલખનારા,ભવસમુદ્રે ડૂબતા; જે જ્ઞાનરૂપ સ્વયં અને, તે વિશ્વની ઉપર તરે, નહિ વશ પ્રમાદ તણે રહે, ત્યમ કર્મ પણ તે ના કરે. ૧૧૧ જે માહમદિરાપાનથી, શુભ અશુભ કર્મ પ્રભેદને, નચવી રહ્યો ભ્રમરસતણા બહુ ભારથી ઉન્માદ એ; નિજ ખળ વડે મૂળથી ઉખેડી કર્મ તેડુ સમસ્તને, આ જ્ઞાનજ્યાતિ પ્રગટ પ્રગટી, ટાળી તમ અજ્ઞાનને; એ સહજ વિકસિત જ્ઞાનયેાતિ કેલિ કરવા માંડતી, નિજ પરમ જ્ઞાનકળાની સાથે, જ્ઞાન કેવળ સાધતી. ૧૧૨ આસવ મહા ઉન્મત્ત યુદ્ધો યુદ્ધમાં જે અતિ ખલી, જીતે અજિત ઉદાર ગંભીર જ્ઞાન મહા ખાણાવલી. ૧૧૩ જે ભાવ રાગદ્વેષ માડુ વિષ્ણુ, જ્ઞાન નિર્મિત જીવના, તે દ્રવ્ય કર્મોસવા શકે, ભાવ આસવ નાશ તા. ૧૧૪ જે ભાવઆસ્રવ નાશમય થઈ, દ્રવ્ય આસ્રવ ભિન્ન જ્યાં, નિત જ્ઞાનમય ભાવે નિરાસ્રવ એક સાયકરૂપ ત્યાં, ૧૧૫ આત્મા યદિ જ્ઞાની મને, તા નિરાસ્રવ થાયે સદા, તજતા સતત તે રાગ પાતે બુદ્ધિ પૂર્વકના તદા; અણુ બુદ્ધિ પૂર્વક રાગ જીતવા, શક્તિ ફરી ફરી વાપરે, પર વૃત્તિ સર્વે ઉખેડી નાખી પૂર્ણજ્ઞાને તે ઠરે. ૧૧૬
સમાધિ–સાધના
અને, ગણે, ૧૧૦
ખંહેતુ તે મુક્તિહતુ તે