________________
૨૫૬
સમાધિ-સાધના
વિકલ્પ કરનારે જ કર્તા કર્મ તે વિકલ્પ જ્યાં; સવિકલ્પ જીવને કર્મકર્તાપણું નષ્ટ ન થાય ત્યાં ~ જે કરે તે કેવળ કરે, ને જાણતે જાણે ખરે, જે કરે તે જાણે નહીં, કદી જાણનારે ના કરે. ૯૬ જે ક્રિયા કરવારૂપ છે, શક્તિ ક્રિયા તેમાં નહીં, પ્રિક્રિયામાં પણ કરેતિ ક્રિયા કદી ભાસે નહીં; છે તેથી જ્ઞપ્તિ ને કરેતિ બેઉ ભિન્ન વિભિન્ન જ્યાં, તેથી ન જ્ઞાતા થાય કર્તા, સિદ્ધ થાય એમ ત્યાં. ૭ નથી કર્મમાં કર્તા કદા, ત્યમ કર્મ કર્તામાં નથી, ઈમ બેઉમાં નિષેધ જ્યાં, શી કર્તકર્મણી સ્થિતિ? જે આમ જ્ઞાતામાંહિ જ્ઞાતા, કર્મમાંહિ જ કર્મ છે, એ વ્યક્ત વસ્તુસ્થિતિ છતાં, અહીં મેહ નાચે કેમ છે? ૯૮ ચિક્તિચયના ભારથી ગંભીર અચળ ઉજજવળ અતિ, આ જ્ઞાનતિ પ્રગટ પ્રગટી અંતરે જળહળ થતી, અજ્ઞાનમાં કર્તા થતે તે જીવ તે કર્તા મટ્યો, પુદ્ગલ થતું'તું કર્મ તે પણ કર્મભાવ હવે મચ્યો; રહે જ્ઞાનરૂપે જ્ઞાન ને પુદ્ગલ રહે પુગલરૂપે, સ્થિત થાય બંને દ્રવ્ય, પરિણતિ પર મૂકી,નિજનિજરૂપે. ૯ શુભ અશુભ ભેદે બે પ્રકારે, કર્મ કરતે એક જે, તે સ્વયં જ્ઞાન સુધાંશુ પ્રગટ્યો, મહરજ હરી છેક જે. ૧00 અભિમાન બ્રાહ્મણનું ધરે, તે એક મઘ તજે રે, “હું શુદ્ધ છું માને બીજે તે સ્નાન તેથી નિત કરે; એ બેઉ જખ્યા શુદ્ધિ. ઉદરે એક સાથે તે ખરે, તે શુદ્ર સાક્ષાત્ તેય વર્તે જાતિ ભિન્ન જમે અરે ! ૧૦૧