________________
સમાધિ-સાધના
આત્માને આવરણ કરી રહેલ છે જ્યાં ભેદજ્ઞાનરૂપ પ્રમળ વાયુ આવીને ફુંકાય છે ત્યાં ચિદ્રુપને ઢાંકી દેનાર સર્વે મેાહકર્મનાં પરમાણુના પુંજ ઊડીને ક્યાંય દૂર ચાલ્યા જાય છે કે શેાધતાં પણ પછી તેના પત્તો લાગતા નથી. અર્થાત્ મેહ કર્મને ક્ષય કરવા ભેદ્મવિજ્ઞાન પ્રબળ પવન સમાન છે. ૧૬
૧૬૩
તિમિર અનાદિ રે જે મહામેાહનું, છેદે એ બળવાન; નિર્મલ ચિદ્રુપ દર્શન હેતુ એ, ભેદસિ દીપ જાણુ. ભેવિજ્ઞાને ૨૦૧૭
ચાલ્યા આવતા જીવના
આ ભેવિજ્ઞાન અનાદ્રિથી મહામેાહરૂપ અંધકારને દવા માટે અને શુદ્ધ ચિકૂપનાં દર્શન કરાવવા માટે અનુપમ દ્વીપક સમાન છે.
૧૭
ભેદજ્ઞાનરૂપ ચક્ષુ અપૂર્વથી, યાગી જુએ નિજરૂપ, સિદ્ધિક્ષેત્રે રે તેમ શરીરમાં, કર્મ રહિત ચિદ્રુપ. ભેદવજ્ઞાને ૨૦ ૧૮ અનાદિ સંસાર પરિભ્રમણમાં કદી પણ પ્રાપ્ત નહીં થયેલ એવા અપૂર્વ ભેદવિજ્ઞાનરૂપ દિવ્ય નેત્રાથી આત્મજ્ઞાની મહાપુરુષ સર્વ કર્મથી રહિત એવું પેાતાનું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ સિદ્ધિસ્થાનમાં તેમ જ શરીરમાં એક સરખું સાક્ષાત્ અવલેાકન નિરીક્ષણ કરે છે.
ભેગી મળેલી રે વસ્તુ ઘણી છતાં, ભિન્નરૂપે ઓળખાય, પ્રવીણ પુરુષને રૅસ્પર્શીર્દિકથી, જેમ તે જુદી ગ્રડાય; ભેવિજ્ઞાને ૨૦ ૧૯ તેમ મળેલાં ૨ કર્મ, શરીર ને, નિર્મળ ચિદ્રુપ છતાંય, અનુભવથી કેમ ભિન્ન વિભિન્ન તે, સંતાને ન જણાય ? ભેદવજ્ઞાને ૨૦ ૨૦ (યુગ્મ)