________________
સમાધિ-સાધના
૧૧૩ માતાપિતાને ભેગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ બેલી ઊઠયા :–
“વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવે કઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંતવાર સહી છે, ભેગવી છે. મહાદુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભેળવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખે મેં ભેગવ્યાં છે. હે ગુરુજને ! મનુષ્ય લેકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાય છે, તે અગ્નિથી અનંતગણું ઉષ્ણ તાપદના નરકને વિષે આ આત્માએ ભેગવી છે. મનુષ્ય લેકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભેગવી છે. લેહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈકિય કરેલા ઘૂંવાફૂવા બળતા અગ્નિમાં આકંદ કરતાં, આ આત્માએ અયુગ્ર દુઃખ ભેગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળુ જેવી વજામય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંતવાર બાવ્યો છે. - આકંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખે છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીએએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંદ હતું. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતે. અતિ તીક્ષણ કંટકે કરીને વ્યાપ્ત ઊંચા શામલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો