________________
ચંડકોશી વિષ ભરીને વિષધર સૂતો ચંડશિયા નામી, મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી.
“ જાશે મા પ્રભુપથવિકટ છે,
ઝેર ભર્યો એક નાગ નિકટ છે.” હાથ જોડીને વિનવે વીરને લોક બધાં ભય પામી.
આવી ગઈ જ્યાં માનવ કેરી,
ડંખ દીધે ત્યાં થઈને વૈરી હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ભીષણ જામી.
દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે,
ચંડકેશિય આવ્યે શરણે, “કંઈક સમજતું કંઈક સમજ) વીર કહે કરુણા આણી.
વેરથી વેર શમે નહિ જગમાં,
પ્રેમથી પ્રેમ વધે છવનમાં.' પ્રિમ ધર્મને પરિચય પામી નાગ રહ્યો શિર નામી, મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી.
સમતામાં સુખ, સ્વર્ગ અને મેક્ષ રહેલ છે. જ્યારે વિષમભાવમાં સાર અને સંસારના દુઃખે રહેલા છે. ચંડકાશિયાના જીવે સમતા છે તે સુખી થયે, અને વિષમભાવ કર્યો તે દુઃખી થયો. આ તક ગદષ્ટિ સમુચ્ચય અને ઈષ્ટપદેશ તથા સમાધિશતક, મણને સમતા તરફ જવા પ્રેરણા આપે છે અને વિષમભાવ જવાનો ઉપદેશ આપે છે. અને તેનું પ્રત્યક્ષ પરિણામ શું છે તે આવવા આ દષ્ટાંત રૂપ ચિત્ર રજુ કરેલ છે. સુજ્ઞજને તે વાંચી– - મારી તેનું જીવનમાં આચરણ કરે. એ જ શુભકામના ! સહ