SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ આગેવ ૫૭ હું ચારિત્રનિધાન ! તારા ચાસ્ત્રિખળથી, સ ફાઈમાં આત્મચેતનાના પ્રકાશ પ્રગટાવજે. ૯૧. હું આન'નિધાન ! તારા આનંદનું સિંચન પ્રાણીમાત્રમાં કરજે, અને સને આનંદિત કરજે. ૯૨. હું શાન્તિદાતા ! વિશ્વમાં શાન્તિને પ્રચાર કરજે. ૯૩. હે નિરામય ! તુ નીરાગાત્મા જ છે, એ આત્મવિશ્વાસથી તારા રેગ રૂપી ભ્રમને હાંકી કાઢજે. ૯૪. હે વિશ્વાસુ ! તારી આત્મશ્રદ્ધાના દાન બધે વિતરણુ ૯૫. કરજે. હે સમષ્ટિ ! સ જીવાને આત્મવત્ જોવાના, દેખવાના પુરુષાર્થ કરજે. ૯૬. હું સમભાવી ! સમભાવની સાચી સામાયિક કરવાના પ્રયત્ન આદરશે. ૯૭. હે પ્રિયદશી ! તારા આત્મિક પ્રેમના પાસથી વિધના પ્રાણીમાત્રને બાંધજે, પ્રેમના સૂત્રથી બાંધજે. ૯૮. હે પ્રજ્ઞાવંત ! તારી પ્રજ્ઞાના શસ્ત્ર વડે કર્મોના 'ધનને કાપજે, નષ્ટ કરજે. ૯૯. હે આત્માથી ! આત્મધનને અર્જુન કરજે, તેનું સ'રક્ષણ કરજે. ૧૦૦. યેા. ૨૦
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy