________________
હાય, (૧૬
ય તે જ અભ્યાસ
ગદષ્ટિ સમુચ્ચય વસ્તુ સ્વભાવને જાણી જે સંસારથી વિરક્ત રહેતે હય, (૧૨) જેના કષાયો પાતળા પડી ગયા હોય, (૧૩) જે વિનયવંત હેય, (૧૪) જે બધાથી સન્માનીય હોય, (૧૫) કોઈને દ્રોહ ન કરનાર હોય, (૧૬) પરનું હિત કરનાર હોય, (૧૭) શ્રદ્ધાવંત હેય, (૧૮) આચાર્યના પરિચયમાં આવેલ હોય, ઉન્નતિકમમાં આગળ વધેલ હોય તે જ માણસ દીક્ષાને લાયક ગણાય છે. અને તે જ વાસ્તવિક રીતે ધર્મસંન્યાસવાન થઈ શકે છે, કારણ કે ત્યાં જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે. આવા ગુણવાળું પ્રાણી ન હોય તે જ્ઞાનયોગને આરાધી શકતું નથી. “સર્વજ્ઞોએ ભાષેલું તે જ આગમ છે, અને આ વાત શાસ્ત્રમાં નિરૂપણ (બરેબર વર્ણવેલ) કરેલ છે” તાત્વિ “આ જ્ય કરણું દુર્વે.”
ધર્મસંન્યાસ યોગનું સ્વરૂપ કહ્યા પછી હવે યંગ સંન્યાસ નામના સામર્થ્યથેગનું સ્વરૂપ કહે છે, કેવલજ્ઞાનના ઉપયોગથી તથા અચિંત્ય વીર્યશક્તિ વડે તે તે પ્રકારના તે તે કાળે ક્ષય કરવા યોગ્ય ભયગ્રાહિ કર્મને તથા પ્રકારે ક્ષય કરવા પ્રયત્ન કરે એનું નામ શૈલેશીકરણ અથવા આયોજ્યકરણ છે. સારાંશ એ છે કે તેમાં ગુણસ્થાનકના અંતે શેલેશીકરણ કરવાની શરૂઆત કરતાં ચૌદમાં ગુણસ્થાન કે આ શૈલેશીકરણની ક્રિયાથી મન, વચન અને કાયાના યોગેનું રૂંધન (રેકવાથી) કરવાથી ચાર અઘાતી કર્મોને નાશ થાય છે. શૈલેશી અવસ્થાનું આ ફળ છે. ચાર ઘાતી કર્મો પહેલા ક્ષય થયા હતા, અને શેલેશી કરણથી બીજા ચાર અઘાતી કર્મ ક્ષય થવાથી તરત જ પરમ પદને (સિદ્ધ ગતિને) પ્રાપ્ત કરે છે. સિદ્ધ ગતિમાં આત્મસ્વરૂપ, પરમજ્યોતિ રૂપ સચ્ચિદાનંદ સ્વરૂપમાં લીન થાય છે. જન્મ,