________________
આત્મ પ્રબંધક ભાવનાઓ ૮. આઠમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ અતિશય દાબી-ચાંપીને
આહાર ન કરે, કરે તે શીલને વિનાશ થાય.
શેરની તલડી અને બશેરની ખીચડીનું દષ્ટાંત. ૯. નવમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષે શરીસ્ની વિભુષા,
શણગાર, શોભા ન કરવી, કરે તે શલને વિનાશ થાય. રાંક અને રત્નનું દૃષ્ટાંત.
મુદ્રાલેખ નીચે લખેલ મુદ્રાલેખ મોટા અક્ષરમાં લખીને ઘરમાં ભીંત પર ટાંગી દે અને વારંવાર તેને વાંચે.
દઢનિશ્ચય, ગભીરતા, મૌન, વિચારશીલતા, નિર્ભયતા, અહિંસા, સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય, સંતેષ, સંયમ, ક્ષમા, ધર્ય, સતપુરુષાર્થ, આળસને ત્યાગ, વિચારીને બેલવું, નિદાન ત્યાગ, ગુણગ્રાહક બને, દેને પ્રગટ કરવા, અશુભ વિચાર એ જ નરક, શુભ વિચાર એ જ સ્વર્ગ, વિચાર પરમજ્ઞાન, સત્સંગ પરમલાભ, સંતેષ પરમ ધન, સમભાવ એ જ પરમ સુખ, bધ સમાન વિષ નહિ, ક્ષમા સમાન અમૃત નહિ, અભિમાન સમાન શત્રુ નહિ, વિનય સમાન મિત્ર નહિ, કુશીલ સમાન ભય નહિ, શીલ સમાન નિર્ભયતા નહિ, લોભ સમાન પાપ નહિ.
દિવસના ચાર વિભાગ કરવા. છ કલાક નિદ્રા, છ કલાક વ્યપારાદિ, છ કલાક શરીરાદિનું કાર્ય, છ કલાક આત્મહિતનું કાર્ય સત્સંગ, ધાર્મિક વાંચન, મનન, ધ્યાન, મૌન, સમાધિ