________________
યોગદષ્ટિ સમુચ્ચય
વિવેચન–શાસ્ત્રમાં યોગની સિદ્ધિ માટે જે જે ઉપાયો બતાવેલ છે, તે સર્વ ઉપાયોને અનુભવપૂર્વક સાક્ષાત્કાર કરીને જેઓ ઘણું આગળ વધ્યા છે તેઓનું જે ઉત્તમોત્તમ ધમનુહઠાન તેને સામર્થ્ય યોગ કહે છે. દષ્ટાંત તરીકે તથા પ્રકારના સંઘયણના અભાવે તથા શ્રુતજ્ઞાનના અભાવે જિન કલ્પાદિ જે વસ્તુને વિચ્છેદ (નાશ) શાસ્ત્રમાં કહેલ છે, તેને અભ્યાસ શક્તિના પ્રાબલ્યપણુથી કરે, જિન કલ્પાદિની તુલના કરવીપ્રેકટીસ કરવી. જેટલી બને તેટલી શક્તિને ફેરવવી તેને સામર્થ્ય યોગ કહે છે. આ યોગ વિના વિલંબે પ્રધાન ફલ-મેક્ષ મેળવી આપવામાં અસાધારણ કારણ રૂપ છે. પ.
આ વાતને સમર્થન કરે છે. સિદ્ધયાર વ્યપદસંપ્રાપ્તિ હેતુ ભેદા ન તત્વતઃ
શાસ્ત્રાદેવાયગમ્મતે સવ વહે ગિભિ દા
વિવેચન–શાસો તે દિશા બતાવે છે, પણ પછી આગળને માર્ગ તે પિતાની મેળે મેળવી લેવું જરૂરી છે. શાસ્ત્રમાં મોક્ષ પ્રાપ્તિના સમ્યગ્ગદર્શન, જ્ઞાન અને ચારિત્રાદિ અનંતા માર્ગો બતાવેલા છે. નવ પદની પૂજામાં મહોપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જણાવે છે કે – વેગ અસંખ્ય જિનવર કહ્યા નવપદ મુખ્ય તે જાણે રે સારાંશ એ છે કે, મેક્ષ પ્રાપ્ત કરવાના અસંખ્ય સાધન છે, પણ તે બધાને શાસ્ત્રથી યોગી પુરુષો પણ સર્વ પ્રકારે જાણી શકતા નથી. સ્વાનુભવદ્વારા નિષ્પન્ન યોગીએ જાણી શકે છે. આ વાતને દષ્ટાંત દ્વારા સમજાવે છે. કેઈ નગરમાં પ્રવેશ કરવા