________________
૧૦૨
ગદષ્ટિ સમુચ્ચય જોઈએ તે આવા બોરથી થઈ શકે છે. વળી આવા તીવ્ર સ્થિર બધથી અન્ય ધર્મના શાસ્ત્રો વાંચે તે પણ તેની વિપરીત અસર થતી નથી. પાંચ યમમાં એટલા બધા આગળ વધેલા હોય છે કે તેઓની પાસે ગમે તેવા વેર-વિરોધવાળા જીવોના વૈર શાંત થઈ જાય છે. આ દષ્ટિમાં અષ્ટાંગ યેગમાંથી સાતમું ધ્યાન નામનું ગાંગ પ્રાપ્ત થાય છે. “ધારણુ તુ ફવચિત ધ્યેયે ચિત્તસ્ય સ્થિર બંધન, ધ્યાન તુ વિષયે તસ્મિનેક પ્રત્યય સંતતિઃ ” કોઈ એક ધ્યેય-પ્રભુને ફેટ, કાર, હકાર વગેરે જે પિતાને ઈષ્ટ હોય તે ધ્યેય વસ્તુને સામે રાખી ઉપર મનને સ્થિર કરવું, ધ્યેયમાં મનને સ્થિર કરવાને અભ્યાસ કરે તે ધારણ કહેવાય છે. ત્યાર પછી ધ્યેય વસ્તુમાં મનની વૃત્તિઓ એકાકાર થવી એનું નામ ધ્યાન, અને ત્યાર પછી તે ધ્યેયવસ્તુનું ધ્યાન કરતાં કરતાં તદાકાર–નવ્રૂપ બની જવું એનું નામ સામધિ.
તેના પર દષ્ટાંત કહે છેએક પટેલે ગુરુ મહારાજ પાસે સાંભળ્યું કે ધ્યાન કરવાથી પ્રભુના દર્શન થાય છે. ત્યારે તેણે ગુરુશ્રીને વિનંતી કરી કે મને ધ્યાન કરતાં શીખો. ગુરુજીએ કહ્યું કે, “તારે ધ્યાન કરવું હોય તે આ રૂમમાં બેસી જા. અને તેને જે પ્રિય હોય તેનું કલ્પનામય ચિત્ર મને મય બનાવી તેમાં મનને સ્થિર કર.” પટેલે કહ્યું–હે પ્રભે, મને મારી ભેંસ બહુ પ્રિય છે. તે ભલે, તેનું મને મય ચિત્ર બનાવી તેને એકગ્રતાથી ધારી ધારીને જોયા કર, અને તારા મનને તરૂપ બનાવી દે. પટેલે તેવો