SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ તત્વપ્રતીતિ વડે શુદ્ધ ચેતન્ય પ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા ચગ્ય છે. ચારિત્રમોહ, ચૈતન્યતા=જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષિકપણથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા ગ્ય છે. હે આર્ય મુનિવરે! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરે ! અસંગતાને અભ્યાસ કરો. બે વર્ષ કદાપિ સમાગમ ન કરે એમ થવાથી અવિરોધતા થતી હોય તે છેવટે બીજે કઈ સદુઉપાય ન હોય તે તેમ કરશે. ' જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. છે શાંતિઃ (૧૩) ધર્મપુર, ચૈત્ર વદ ૪, બુધ, ૧૯૫૬ - સમસ્ત સંસારી જ કર્મવશાત્ શાતા-અશાતાને ઉદય અનુભવ્યા જ કરે છે, જેમાં મુખ્યપણે તે અશાતાને જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કેઈક દેહસંગમાં શાતાને ઉદય અધિક અનુભવાતે જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતા હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા ગ્ય વચનગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy