SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૪૯ (૫૧૬) પાણી સ્વભાવે શીતળ છતાં–વ્યવસાયરૂપ અગ્નિના અસંભવાથે વર્ધમાન સ્વામીની પણ અસંગ પ્રવર્તના–જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી ૭૬ ૫૦ (પર૨) જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે–અનંતાનુ બંધી કષાય-લોક આખાની અધિકરણ ક્રિયાને હેતુ ૫૧ (૫૩૪) આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ ૭૯ પર (૫૩૭) મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવન–અજ્ઞાન પરિષહ અને દર્શન પરિષહ–જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ૫૩ (૫૩૯) સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે ૫૪ હે જીવ! સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જે–સમ્યફદર્શની અને સમ્યક્યારિત્રીને ઉદ્બોધન ૮૫ ૫૫ (પ૬૦) જો જ્ઞાની પુરુષના દઢ આશયથી....સર્વ સાધન સુલભ-કઠણમાં કઠણ આત્મસાધનની પ્રથમ ઇચછા કરવી ૫૬ (૫૬૮) આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ–શ્રી જિનનું યથાર્થ વક્તાપણું ૫૭ (૫૬૯) સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન ૫૮ (૫૭૦) જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ–વિવેકજ્ઞાન અથવા સમ્યદર્શન ૫૯ (૫૭૫) જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી ૬૦ (૫૮૮) શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ ૬૧ (૫૩) આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે–સર્વ - જ્ઞાનને સાર–ગ્રંથિભેદ માટે વીર્યગતિ થવા ૯૭
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy