________________
સ્વાધ્યાય સંચય : ૫૫
આપકે ચરણકમળ મેરે દયકમળ મેં અખંડપણે, સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે સપુરુષોં કા સસ્વરૂપ, મેરે ચિત્ત સ્મૃતિ કે પટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત, જયવંત રહે, જયવંત રહે. આનંદમાનજકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીડયું ભવરોગવૈદ્ય શ્રીમદ્ગ નિત્યમહં નમામિ.
આરતી (૧). જય યે આરતી સદ્ગુરુરાયા,
શ્રીમદ્ રાજચંદ્ર નમું (તુજ) પાયા. જય જય૦ ૧ પહેલી આરતી મિથ ટાળે,
સમ્યગ્રજ્ઞાન પ્રકાશ નિહાળે. જય જય૦ ૨ બીજી આરતી બીજ ઉગાડે,
તંદ્રાતી પણાને પમાડે. જય જય૦ ૩ ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ,
થાએ સહેજે નિર્મળ બુદ્ધિ. જય જય૦ ૪ ચોથી આરતી અનંત ચતુર્ય,
પરિણામે આપે પદ અવ્યય. જય જય૦ ૫ પંચમી આરતી પંચ સંવરથી,
શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય જય૦ ૬ શ્રીમદ્ સદ્ગુરુરાજ કૃપાએ,
સત્ય મુમુક્ષુપાણું પ્રગટાયે. જય જય૦ ૭