________________
સ્વાધ્યાય સંચય : ૫૩
આનન્દમાનન્દકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીય ભવરોગવૈદ્ય શ્રીમદ્ભરું નિત્યમહં નમામિ. ૧૧ શ્રીમદ્ પરબ્રહ્મગુરુ વદામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ; શ્રીમદ્ પરબ્રહ્મગુરુ ભામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરુ સ્મરામિ. ૧૨ ગુરુબ્રહ્મા ગુરુર્વિષણું ગુર્દેવો મહેશ્વરી, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમ: ધ્યાનમૂર્ત ગુરુમૂર્તિ: પૂજામૂલં ગુરુપદમ, મંત્રમૂલે ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. અખંડમંડલાકારં વ્યાપ્ત યેન ચરાચરમ્; તત્પદ દર્શિતં યેન તસ્મ શ્રી ગુરવે નમ: અજ્ઞાનતિમિરાધાનાં જ્ઞાનાંજનશલાકાયા, ચક્ષુરુન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમ: ધ્યાનધૂપ મન:પુષ્પ પંચેન્દ્રિય હુતાશનમ્, ક્ષમાજાપસંતોષપૂજા પૂજ્યો દેવો નિરંજન: દેવેષ દેવોજુ નિરંજનો મેં, ગુરુન્ધ્વસ્તુ દમી શમી મેં ધર્મેષ ધર્મોસ્તુ દયાપરો મે, ત્રણેવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮ પરાત્પરગુરવે નમ: પરંપરાચાર્યગુરવે નમ: પરમગુરવે નમ: સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમ: ૧૯ અહો! અહો! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૨૦ શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.
૨
૧.