________________
પર : સ્વાધ્યાય સંચય
સાયંકાળની સ્તુતિ તથા દેવવંદન મહાદેવ્યા:કુક્ષિરત્ન શબ્દજીતરવાત્મજમ્; રાજચંદ્રમાં વંદે તત્ત્વલોચનદાયકમ્ જય ગુરુદેવ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી.
કારે બિંદુસંયુક્ત નિત્ય ભાયંતિ યોગિન: કામદં મોક્ષદ ચૈવ ક્કારાય નમોનમ: મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહી જાતે ભયે અરિહંતાદિ મહાન. વિશ્વભાવ વ્યાપિ તદપિ એક વિમલ ચિદ્ર૫, જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતા જિન ભૂપ. મહત્તવ મહનીય મહ: મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમાં વંદો રમતા રામ. તીન ભુવન ચૂડા રતન સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ સબ વિધિ બંધ નશાય. દર્શન દેવદેવસ્ય દર્શન પાપનાશનમ, દર્શન સ્વર્ગસોપાનું દર્શન મોક્ષસાધનમ્... દર્શના દુરિતધ્વંસી વંદના વાંછિતપ્રદ: પૂજનાત્ પૂરકા શ્રીરાં જિન: સાક્ષાત્ સુરતૂમ: પ્રભુ દર્શન સુખ સંપદા પ્રભુ દર્શન નવનિધિ, પ્રભુ દર્શનસે પામિયે સકલ મનોરથ સિદ્ધિ. બ્રહ્માનંદ પરમસુખદ કેવલ જ્ઞાનમૂર્તિમ, દ્રન્દાતીત ગગનસદર્શ તત્ત્વમસ્યાદિ લક્ષ્ય; એક નિત્યં વિમલમચલ સર્વદા સાક્ષીભૂતમ્, ભવાતીત ત્રિગુણરહિત સદ્ગુરુ તં નમામિ.