SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૪૪૩ દોષ સર્વના માફ કરી હું હળવો થાઉં આજ, સર્વે પ્રાણી પાસે માગું છું માફી હું મહારાજ. સહજ સ્વભાવ ભણી નજર રહો મુજ આપ હૃદયમાં આવો, પર પ્રત્યે તજી રાગદ્વેષ લ્યો સર્વ મોક્ષનો લ્હાવો. * શ્રીમદ્ સદ્ગુરવે નમો નમ: તે આ અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, સમજાવ્યું તે પદ નમું, પામ્યો દુ:ખ અનંત; શ્રી સદ્ગુરુ ભગવંત. ·*. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જેણે આખું ભાન નિજ, તેને સદા જ્ઞાન સુખધામ; પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન દેહાતીત; અગણિત.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy