________________
૪૪૨ : સ્વાધ્યાય સંચય
ઇસ સેવક કી એક રગરગ કા,
હો તાર તુમ્હારે હાથોં મેં.
– – – હું ડગલે ડગલે દંભ કરૂ મને દુનિયા માને ધર્માત્મા પણ શું ભર્યું મારા મનડામાં એક વાર જુઓને પરમાત્મા ........ હું ડગલે. ૧. હું સ્વાંગધરૂછું સેવકનો પણ સેવા કરતાં શરમાવું છું શનમાન મળે છે ફોગટમાં લેવામાં ના હું અચકાવું
હું ડગેલે...............૨ હું ઢોંગ ધરૂછું ધર્મીનો પણ ધર્મ ન વસ્યો મારા હૈયામાં બેહાલ ફરતી ભલે દુનિયા માટે સુવુ સુખની તૈયામાં
હું ડગલે ............. ૩. હું દાન દઉછું દોલતનું એ દોલત ક્યાંથી લાવું છું લાચાર જનોને લુંછું તોયે દાતા કહેવાવું છું.
હું ડગલે ............ ૪ હું વેશ લઉં વૈરાગીનો ને વંદન સહુના પામું છું. પચરંગી પીછા ઓઢીને હું સાચી જાત છુંપાવું છું.
હું ડગલે ......... ૫
હું ગલ
અચકાવું
મહાપ્રભુશ્રી રાજચંદ્ર પ્રગટ પુરુષોત્તમરાય, ક્ષમા યાચું હું મહાપર્વ પર મેં ક્ય દોષ ઘણાય. આજ સુધીના બધા દોષની કરો કૃપા કરી માફ, હવે પછી પણ કોઈ ન થાઓ, સદા રહો દિલ સાફ.