________________
સ્વાધ્યાય સંચય : ૪૩૫
૪. કોઈએ ટિકિટ લીધી નરક તિર્યંચની, કોઈએ લીધી મનુષ્યદેવા,
કોઈએ ટિકિટ લીધી સિદ્ધગતિની, પામવા અમૃતરસ મેવા. ૫. ઘડિયે ઘડિયે ઘડિયાળાં વાગે, રાતદિન એમ વહી જાય;
બોલે સીટી ને ચાલે અગનગાડી, માસમાસના માઈલ આવે. ૬. આયુષ્યરૂપી આવ્યું સ્ટેશન, હંસલો હાલું હાલું થાવે.
પાપે ભરી પાકેટ લઈ જાતાં, કાલ કોટવાલ પકડી જાવે. ૭. લાખચોરાશી જીવાયોનિમાં, જીવડો ફરી ફરી આવે,
સદ્ગુરુનો જો ધર્મ આરાધે, તો નિગ્રંથ સુખ પાવે.
ડૂબા મેં જા રહા હું કર પાર નૈયા મેરી ૧. ભવસિધુ હય અપારા, જિસકા ન પાર પાયા,
હેરત મેં આ રહા હું ...કર પાર નૈયા મેરી. ૨. મદ ક્રોધ લોભ માયા, તોફાન શિર પે આયા,
ચક્કર મૈં ખા રહા હૂં ...કર પાર નૈયા મેરી. ૩. મિથ્યાત અંધેર છાયા, રસ્તા મેરા ભુલાયા,
ઊલટ મેં જા રહા હૂં ...કર પાર નૈયા મેરી. ૪. પરમાદ ચોર આયા, પરુષાર્થ ધન ચોરાયા,
આલસ મેં આ રહા હૂં ...કર પાર નૈયા મેરી. ૫. તારન તરન તુંહીં હો, ભવદુ:ખ હરન તુંહીં હો,
નિશે મેં લા રહા હું ...કર પાર નૈયા મેરી. ૬. ન્યાયત હય મજે દારા, ટુક દિજીએ મેં સારા, ' ' મેં શિર ઝૂકા રહા હું ...કર પાર નૈયા મેરી.