________________
૪૩૪ : સ્વાધ્યાય સંચય
પ્રભુનાં બાળ સૌ છીએ, પ્રીતિ તમ સર્વમાં મોર, પરંતુ જે ગમે તેમને, રુચે અમને ન તે જરીએ; પ્રીતિ તમને અમારામાં, હશે તો આવીને મળજો, ભલે દિન આજનો પ્યારા, તમારી મસ્તીમાં રમજો.
યહ ભક્તિ મેં જો મજા થા મુઝે માલૂમ ન થા, મેરે પ્રારબ્ધ મેં લિખા થા મુઝે માલૂમ ન થા. જંજાલ માયા કી નિશદિન લગતી થી ગલે, વો તો સબ છૂટ ગઈ બલા
..મુઝે વૃત્તિ શાંત હુઈ, દિલ કો સંતોષ હુઆ, અહમ્મમ ભાવ એ છૂટા ...મુઝે જિસકો ટૂંઢતા, ફિરતા થા જીવરૂપ હોકે, સોમેં શિવરૂપ દિખાયા
...મુઝે છે બિના સદ્ભાગ્ય સે, ચીઝ વો મિલતી નહીં, ગુરુ કરુણા એ પાયા
...મુઝે
મૂરખો ગાડી દેખી મલકાવે
ઉંમર તારી રેલ તણી પેરે જાવે ૧. સંસારરૂપી સડક બનીને રાગદ્વેષ દોય પાટા,
દેહ ડબાને પલપલ પૈડાં કાપે છે આયખાના આંટા. ૨. કર્મ એંજિન ને કષાય અગ્નિ વિષય વારિમાંહીં ભર્યું, - તૃષ્ણા ભૂંગળું આગળ કરીને ચારે ગતિમાંહી ફર્યું. ૩. પ્રેમરૂપી તો આંકડા વલગાડયા ડબડબા જોડયા ભાઈ,
પૂરવ ભવની ખચ લઈને, ચેતન બેસાડ્યો ગાડી માંહીં.