________________
૩૮૬ : સ્વાધ્યાય સંચય
ઓ રાણાજી ૦
ઓ રાણાજી ૦
વિખના પ્યાલા ભજિયા ને દો મીરાંને હાથ; કરી ચરણામૃત પી ગયાં, મારા રામતણે વિશ્વાસ. વિખના પ્યાલા પી ગયાં ને ભજન કરે રાઠોડ, તારી મારી નહિ મરું, મને રાખણવાળો ઓર. રાઠોડની દીકરી ને સીસોદાને સાથ; લઈ જાતી વૈકુંઠડે, મારી પ્રથમ ના માની બાત. મીરાં દાસી રામ કી ને રામ ગરીબનિવાજ, મીરાં કી લજ્યા રાખજો, મારી બાંહે ગ્રહ્યાની લાજ.
ઓ રાણાજી ૦
ઓ રાણાજી ૦
–
–
––
–
જલદી ખબર લેના મેહરમ મેરી.. (ટેક) જલ વિના મીન મરે એક છિનમે એવે અમૃત પીઓ તોય ઝી ઝી. જલદી બોત દિનોં કા બિછોહ ઘડા હૈ, અબ તો રાખો નેડી નેડી. જલદી ૦ ચકોર કો ધ્યાન લગો ચંદવાણું, નટવા કો ધ્યાન લગો ડોરી ડોરી. જલદી - સંત કો ધ્યાન લગ્યો રામ પ્યારે, મૂરખ કો ધ્યાન મેરી મેરી. જલદી મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તુમ પર સૂરત મેરી ડેરી ડેરી. જલદી ૦