________________
૩૫૬ : સ્વાધ્યાય સંચય ધન્ય તે કાય, જેણિ પાય, તુજ પ્રણમીએ,
તુજ થયે જેહ ધન્ય! ધન્ય! જિહા, ધન્ય! તે હદય જિણે તુજ સદા સમરીએ,
ધન્ય તે રાત ને ધન્ય! દિહા.' ઋ૦ ૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા,
એક ગુણ દેત મુજ શું વિમાસો? રયણ એક દેત શી હાણ રયણાય રે?
આ લોકની આપદા જેણે” નાસો. ઋ૦ ૮ ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલને,
રવિ થકી અધિક તપ-તેજ તાજો; નયવિજ્ય વિબુધ સેવક હું આપો,
જશ કહે અબ મોહી ભવ નિવાજો. ઋ - ૯
(૨) ઋષભદેવ હિતકારી, જગતગુરુ ઋષભદેવ હિતકારી; પ્રથમ તીર્થંકર પ્રથમ નરેશ્વર, પ્રથમ યતિ બ્રહ્મચારી જ ઋ૦ ૧ વર્ષીદાન દઈ તુમ જગ મેં, ઇલતિ ઇતિ નિવારી; તૈસી કાહિ કરતું નહીં કરુણા, સાહેબ બેર હમારી. જ ૦ ૦ ૨ માગત નહીં હમ હાથીઘોરે, ધન કન કંચન નારી; દિઓ મોહિ ચરણકમળ કી સેવા, યાહી લગત મોહી પ્યારી. ભાવલીલા વાસિત સુર ડારે, તુમ પર સબહી ઉવારી; મેં મેરો મન નિશ્ચલ કીનો, તુમ આણા શિરધારી. જ૦ ૩૦ ૪
૨. સ્તવે, વખાણે. ૩. જીભ. ૪. દિવસ. ૫. રત્ન. ૬. રત્નાકર, સમદ્ર. ૭. જેથી.