________________
સ્વાધ્યાય સંચય : ૩૫૭
જ૦ ૦ ૫
એસો સાહિબ નહિ કોઉ જગ મેં, યાસું હોય દિલદારી; દિલહિ દલાલ પ્રેમ કે બીચિ, તિહાં હઠ ખેંચે ગમારી. તુમ હી સાહિબ મેં હું બંદા, યા મત દિઓ વિસારી; શ્રી નય વિજ્યવિબુધ-સેવક કે, તુમ હો પરમ ઉપકારી.
જ. ઋ૦ ૬
(૩) શ્રી અજિત જિન સ્તવન અજિત દેવ મુજ વાહાલા, ક્યું મોરા મેહા,(ટેક) ન્યું મધુકર મન માલતી, પંથી મન ગેહા. અજિત૦ ૧ મેરે મન તુંહી રૂઓ, પ્રભુ કંચન દહા; હરિ, હર, બ્રહ્મ, પુરંદરા, તુજ આગે કહા. અજિત છે રે તુંહી અગોચર કો નહીં, સજજન ગુણ રેહા; ચાહે તાકું ચાહીએ, ધરી ધર્મ સનેહા. અજિત ૦ ૩ ભગવચ્છલ જગતારનો, તું બિરુદ વદેહા; વીતરાગ હુઈ વહાલા, શું કરી ઘો છે હા. અજિત ૪ જે જિનવર હે ભરત મેં, ઐરાવત વિદા; યશ કહે તુજ પદ પ્રણમતાં, સબ પ્રણમે તેહા. અજિત ૦ ૫
–
–
(૪) શ્રી સંભવ જિન સ્તવન સંભવ જિન જબ નયન મિલ્યો હો; પ્રગટે પૂરવ પુણ્ય કે અંકુર,
તબ થે દિન મોહી સફલ વલ્યો હો. સં. ૧ અંગન મેં અમિથું, મેહ વૂઠે, - જનમ તાપકો વ્યાપ ગલ્યો હો; બોધ બીજ પ્રગટયો ત્રિહુ જગ મેં,
તપ સંજમ કો ખેત ફલ્યો હો. સં૦ ૨