________________
સ્વાધ્યાય સંચય : ૩૫૫
કલ્પશાખી ફળ્યો, કામઘટ મુજ મલ્યો,
આંગણે અમિયનો મેહ વૂઠો; મુજ મહીરાણ મહીભાણ તુજ દર્શને.
ક્ષયે" ગયો કુમતિ અંધાર જૂઠો. - ૨ કવણ નર કનકમણિ છોડી તૃણ સંગ્રહે?
કવણ કુંજર તજી કરહ લેવે? કવણ બેસે તજી, કલ્પતરુ બાવળે?
તુજ તજી અવર સુર કોણ સેવે? ઋ૦ ૩ એક મુજ ટેક સુવિવેક સાહેબ સંદા,.
તુજ વિના દેવ દુજો ન ઇહું;
તુજ વિના દેવ છે તુજ વચન-રાગ સુખ સાગરે ઝીલતો,
કર્મભર" ભ્રમ થકી હું ન બીહું. કોડી છે દાસ વિભુ! તાહરે ભલભલા,
માહરે દેવ તું એક પ્યારો; પતિતપાવન સમો જગત ઉદ્ધારકર,
મહિર* કરી મોહી ભવજલધિ તારો. ઋ = ૫ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી,
જેહશું સબળ પ્રતિબંધ" લાગ્યો; ચમક પાષાણ જિમ લોહને ખેંચશે,
મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ઋ૦ ૬
8 ૦
૪
૨. કલ્પવૃક્ષ. ૩. ઇચ્છિત ફળ દેનાર દિવ્ય ઘડો. ૪. અમૃતની વર્ષા થઈ; વૃષ્ટિ થઈ ૫. રાજા. ૬. સૂર્ય. ૭. નાશ પામ્યો. ૮. પારસમણિ. ૯. હાથી. ૧૦. ઊંટ. ૧૧. કર્મરૂપી ભર ઉનાળાની ગરમીથી. ૧૨. મહેર, કરુણા. ૧૩. સંસાર-સમુદ્ર. ૧૪. સંબંધ, ૧. લોહચુંબક.